We have been offering exceptional Mid-Brain Activation Training to students aged 6 - 14 since 2016 in Rajkot, Gujarat. Our goal is to unlock the mind's potential by scientifically activating the mid-brain, leading to enhanced memory and inner strength. This training activates the "third eye," enabling students to see beyond what is physically present in the moment. It helps to improve students' mental abilities like memory, concentration, and perception. It works by developing a special type of "vision," where students can sense things without seeing them. The mid-brain connects and coordinates the messages from our ears, eyes, and body movements. Through this training, the "third eye" and pineal gland are awakened, which some believe leads to abilities like telepathy (reading thoughts), psychic vision, and feeling closer to God. The training includes various activities, such as brain exercises, memory games, practising with blindfolds, meditation, listening to music, and exercises that help move the eyes. This training helps to improve concentration, creativity, imagination, self-confidence, self-healing abilities, and learning efficiency. It also fosters emotional stability, strengthens interpersonal relationships, and boosts academic performance. The program promises significant cognitive improvements and special skills for learning various concepts effectively.
મિડ બ્રેઈન એક્ટિવેશન ટ્રેનિંગ એ વિદ્યાર્થીને બંધ આંખે જ વસ્તુઓ ઓળખવા અને સમજવા માટે તૈયાર કરવાનો એક પ્રયાસ છે. જ્ઞાન એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ ૬ થી ૧૪ વર્ષ નાં વિદ્યાર્થીની આંતરિક શક્તિને વિકસાવવા તેમજ તેમનામાં રહેલી અદભુત ખૂબીઓને બહાર લાવવા માટે વર્ષ ૨૦૧૬ થી ટ્રેનિંગ આપે છે. અમારો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોના મિડ બ્રેઇન, જે ડાબા અને જમણા મગજના વચ્ચે આવેલા મહત્વના ભાગ તરીકે ઓળખાય છે, તેને સક્રિય કરીને મગજની ક્ષમતાને વધારવાનો છે. આ તાલીમમાં "થર્ડ આઈ" અને "પીનીયલ ગ્લેન્ડ" ને મ્યુઝિકલ મેડિટેશનના માધ્યમથી સક્રિય કરવામાં આવે છે, જેના પરિણામે યાદશક્તિ, આત્મવિશ્વાસ અને સર્જનાત્મકતામાં મહત્ત્વનો વધારો થાય છે. મિડ બ્રેઈન એક્ટિવેશન વિદ્યાર્થીમાં યાદશક્તિ, આત્મવિશ્વાસ, સર્જનાત્મક શક્તિઓ, ઇન્ટેલિજન્ટ અને ઇમોશનલ કોશન્ટ મેનેજમેન્ટ, ડાબા તથા જમણા મગજનુ સંતુલન, અર્ધજાગ્રત મનનો વિકાસ, સીક્સથ સેન્સ જેવી અનેક શક્તિઓનો વિકાસ અત્યંત અસરકારક પદ્ધતિઓ દ્વારા જાગૃત કરે છે. આ સાયન્ટિફિક ટ્રેનિંગની અંદર મગજની વિવિધ પ્રકારની કસરતો, મેમરી ટેસ્ટ, બ્લાઇન્ડ ફોલ્ડ બાંધીને જોવું, યાદ રાખવું અને આંખોનાં હલનચલન માટેની શારીરિક કસરતોનો સમાવેશ થાય છે. અમે ટ્રેનિંગમાં મ્યુઝિકલ મેડીટેશનથી વિદ્યાર્થીની ત્રીજી આંખને સક્રિય કરીએ છીએ કે જે વિદ્યાર્થીને બંધ આંખે જોવાનું કૌશલ્ય પૂરું પાડે છે. ટ્રેનિંગમાં વિદ્યાર્થીને બ્લાઇન્ડ ફોલ્ડ બાંધીને વસ્તુઓની ઓળખ, વાંચન કરવું અને વિવિધ તરકીબોની આજમાયશ કરાવવામાં આવે છે. આ ટ્રેનિંગ દ્વારા વિદ્યાર્થીમાં શું સુધારાઓ થયા તેની ચર્ચા પણ કરવામાં આવે છે. આ ટ્રેનિંગથી બાળક સુંગધ અને સ્પર્શના આધારે કોઈ પણ વસ્તુને ઓળખી શકવાની ક્ષમતા વિકસાવે છે. મિડ બ્રેઈન એક્ટીવેશન એ વિદ્યાર્થીને શૈક્ષણિક રીતે વધુ સારું પર્ફૉર્મન્સ આપવામાં મદદ કરે છે. આ ટ્રેનિંગ લીધેલ વિદ્યાર્થી અન્ય વિદ્યાર્થીની કમ્પૅરિઝનમાં સુપર લર્નર બને છે.
બાળકોનાં બ્રેઈનને કમ્પ્યૂટર જેવુ સ્માર્ટ, ઝડપી અને બુદ્ધિશાળી બનાવવા માટે શું કરવું જોઈએ? ડૉ. વિપુલ ગુપ્તા કહે છે કે બાળકોનાં મગજને તેજસ્વી બનાવવા માટે તેમને દરરોજ અખરોટ અને બદામ ખવડાવો. ડ્રાયફ્રૂટ્સ પોષકતત્વો માટે સારા હોય છે પરંતુ માસ્ટર ટ્રેનર શ્રી ઉમેશ સુજાનનાં માર્ગદર્શન અનુસાર, બ્રેઈનનાં ડિવેલપ્મન્ટ માટે મ્યુઝિકલ મેડીટેશન અને બ્રેઈન એક્સર્સાઇઝ ખૂબ જ ફાયદાકારક છે. મ્યુઝિકલ મેડીટેશનનાં માધ્યમથી બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓ, શૈક્ષણિક કાર્યક્ષમતાઓ અને યાદશક્તિ વિકસિત થાય છે. ૬ થી ૧૪ વર્ષની ઉંમરનાં જ બાળકો માટે સાયન્ટિફિક પદ્ધતિથી પીનીયલ ગ્લેન્ડ ઍક્ટિવેટ કરવા માટે મ્યુઝિકલ મેડિટેશન સાથેની વિશિષ્ટ ટ્રેનીંગ આપવામાં આવે છે. હવે લિટલ જીનિઅસ બની શકે છે ધ મોસ્ટ યુનિક સુપર સ્માર્ટ કિડ. તમારા બાળકોનું બ્રેઈન તેમની સૌથી મોટી શક્તિ છે. તમારા બાળકોનાં બ્રેઈનની અદ્ભુત શક્તિઓ જાણો! આજે જ આપો તેમને મિડ-બ્રેઇન એક્ટિવેશનનો અનુભવ!
Mid-Brain Activation Training connects our ears, eyes, and body movements, helping to awaken the "third eye" and pineal gland. Our students believe, it awakens special abilities like reading thoughts and seeing beyond and makes learning easier. This training enhances cognitive abilities such as concentration, creativity, and confidence. It improves emotional control, academic performance, and interpersonal relationships through brain exercises, memory games, meditation, and other holistic practices.
Published Date: AUG 28, 2017
A Live Demo of Phone & Music System Control in Junagadh
Published Date: SEP 29, 2022
Published Date: NOV 06, 2016
Published Date: MAR 11, 2025
Published Date: SEP 30, 2022
We, GYAN Education and Charitable Trust Rajkot have been offering various academic training programs since 2016.
© Copyright 2024 by Memento Tech.